
1. પ્રભાત શ્લોકઃ
&કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમધ્યે સરસ્વતી ।
કરમૂલે સ્થિતા ગૌરી પ્રભાતે કરદર્શનમ ॥
[ પાઠભેદઃ - કરમૂલે તુ ગોવિંદઃ પ્રભાતે કરદર્શનમ ॥ ]
*****
2. પ્રભાત ભૂમિ શ્લોકઃ
સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે ।
[ પાઠભેદઃ - કરમૂલે તુ ગોવિંદઃ પ્રભાતે કરદર્શનમ ॥ ]
*****
3. સૂર્યોદય શ્લોકઃ
બ્રહ્મસ્વરૂપ મુદયે મધ્યાહ્નેતુ મહેશ્વરમ્ ।
સાહં ધ્યાયેત્સદા વિષ્ણું ત્રિમૂર્તિં ચ દિવાકરમ્ ॥
*****
4.સ્નાન શ્લોકઃ
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી ।
નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન્ સન્નિધિં કુરુ ॥
*****
5. નમસ્કાર શ્લોકઃ
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ ॥
*****
6.ભસ્મ ધારણ શ્લોકઃ
શ્રીકરં ચ પવિત્રં ચ શોક નિવારણમ્ ।
લોકે વશીકરં પુંસાં ભસ્મં ત્ર્યૈલોક્ય પાવનમ્ ॥
*****
7.ભોજન પૂર્વ શ્લોકાઃ
બ્રહ્માર્પણં બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્ ।
બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિનઃ ॥
*****
અહં-વૈઁશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥
*****
અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકરપ્રાણવલ્લભે ।
જ્ઞાનવૈરાગ્ય સિદ્ધ્યર્થં ભિક્ષાં દેહિ ચ પાર્વતિ ॥
*****
ત્વદીયં-વઁસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ।
ગૃહાણ સુમુખો ભૂત્વા પ્રસીદ પરમેશ્વર ॥
*****
8. ભોજનાનંતર શ્લોકઃ
અગસ્ત્યં-વૈઁનતેયં ચ શમીં ચ બડબાલનમ્ ।
આહાર પરિણામાર્થં સ્મરામિ ચ વૃકોદરમ્ ॥
*****
9. સંધ્યા દીપ દર્શન શ્લોકઃ
દીપજ્યોતિઃ પરં બ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ ।
દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોઽસ્તુતે ॥
શુભં કરોતિ કળ્યાણં આરોગ્યં ધનસંપદઃ ।
શત્રુ-બુદ્ધિ-વિનાશાય દીપજ્યોતિર્નમોઽસ્તુતે ॥
*****
10. નિંદ્રા શ્લોકઃ
રામં સ્કંધં હનુમંતં-વૈઁનતેયં-વૃઁકોદરમ્ ।
શયને યઃ સ્મરેન્નિત્યં દુસ્વપ્ન-સ્તસ્યનશ્યતિ ॥
*****
11. અપરાધ ક્ષમાપણ સ્તોત્રં:
અપરાધ સહસ્રાણિ, ક્રિયંતેઽહર્નિશં મયા ।
દાસોઽયમિતિ માં મત્વા, ક્ષમસ્વ પરમેશ્વર ॥
*****
કરચરણ કૃતં-વાઁ કર્મ વાક્કાયજં-વાઁ શ્રવણ નયનજં-વાઁ માનસં-વાઁપરાધમ્ ।
વિહિત મવિહિતં-વાઁ સર્વમેતત્ ક્ષમસ્વ શિવ શિવ કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ॥
*****
કાયેન વાચા મનસેંદ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેઃ સ્વભાવાત્ ।
કરોમિ યદ્યત્સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ॥
*****
12. કાર્ય પ્રારંભ સ્તોત્રાઃ
શુક્લાં બરધરં-વિઁષ્ણું શશિવર્ણં ચતુર્ભુજમ્ ।
પ્રસન્નવદનં ધ્યાયેત્ સર્વ વિઘ્નોપશાંતયે ॥
*****
યસ્યદ્વિરદ વક્ત્રાદ્યાઃ પારિષદ્યાઃ પરશ્શતમ્ ।
વિઘ્નં નિઘ્નંતુ સતતં-વિઁષ્વક્સેનં તમાશ્રયે ॥
*****
13. ગણેશ સ્તોત્રં:
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ ।
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ॥
*****
અગજાનન પદ્માર્કં ગજાનન મહર્નિશમ્ ।
અનેકદં-તં ભક્તાનામ્-એકદંત-મુપાસ્મહે ॥
*****
14. વિષ્ણુ સ્તોત્રં:
શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।
લક્ષ્મીકાંતં કમલનયનં-યોઁગિહૃદ્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥
*****
15. ગાયત્રી મંત્ર:
ૐ ભુર્ભુવ: સ્વઃ તત્સ વિતુર્વરેણ્યં |
ભર્ગો દેવસ્ય ઘી મહી ધિયો યો નઃ પ્રચોદયાત ॥
*****
16. શિવ સ્તોત્રં:
ૐ ત્રયમ્બકં યજામહે, સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
*****
વંદે શંભુમુમાપતિં સુરગુરું-વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં શશિધરં-વંદે પશૂનાં પતિમ્।
વંદે સૂર્યશશાંક વહ્નિનયનં-વંદે મુકુંદપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં-વંદે શિવં શંકરમ્
॥
*****
17. સુબ્રહ્મણ્ય સ્તોત્રં:
શક્તિહસ્તં-વિઁરૂપાક્ષં શિખિવાહં ષડાનનં દારુણં રિપુરોગઘ્નં ભાવયે કુક્કુટ ધ્વજમ્ ।
સ્કંદં ષણ્મુખં દેવં શિવતેજં ચતુર્ભુજં કુમારં સ્વામિનાધં તં કાર્તિકેયં નમામ્યહમ્ ॥
*****
18. ગુરુ શ્લોકઃ
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ ॥
*****
19.હનુમ સ્તોત્રાઃ
મનોજવં મારુત તુલ્ય વેગં જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ટમ્ ।
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે।।
*****
બુદ્ધિર્બલં-યઁશોધૈર્યં નિર્ભયત્વમરોગતા ।
અજાડ્યં-વાઁક્પટુત્વં ચ હનુમસ્સ્મરણાદ્-ભવેત્ ॥
*****
જયત્યતિ બલો રામો લક્ષ્મણસ્ય મહાબલઃ ।
રાજા જયતિ સુગ્રીવો રાઘવેણાભિ પાલિતઃ ॥
*****
દાસોઽહં કોસલેંદ્રસ્ય રામસ્યાક્લિષ્ટ કર્મણઃ ।
હનુમાન્ શત્રુસૈન્યાનાં નિહંતા મારુતાત્મજઃ ॥
*****
20. શ્રી રામ સ્તોત્રાં:
શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યં રામ નામ વરાનને શ્રી રામચંદ્રઃ
શ્રિતપારિજાતઃ સમસ્ત કળ્યાણ ગુણાભિરામઃ ।
સીતામુખાંભોરુહાચંચરીકો નિરંતરં મંગળમાતનોતુ ॥
*****
21. શ્રીકૃષ્ણ સ્તોત્રં:
મંદારમૂલે મદનાભિરામં બિંબાધરાપૂરિત વેણુનાદમ્ ।
ગોગોપ ગોપીજન મધ્યસંસ્થં ગોપં ભજે ગોકુલ પૂર્ણચંદ્રમ્ ॥
*****
22. ગરુડ સ્વામી સ્તોત્રં:
કુંકુમાંકિતવર્ણાય કુંદેંદુ ધવળાય ચ ।
વિષ્ણુ વાહ નમસ્તુભ્યં પક્ષિરાજાય તે નમઃ ॥
*****
23. દક્ષિણામૂર્તિ સ્તોત્રં:
ગુરવે સર્વલોકાનાં ભિષજે ભવરોગિણામ્ ।
નિધયે સર્વ વિદ્યાનાં શ્રી દક્ષિણામૂર્તયે નમ ॥
*****
24. સરસ્વતી શ્લોકઃ
સરસ્વતી નમસ્તુભ્યં-વઁરદે કામરૂપિણી ।
વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા ॥
*****
યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા !
યા વીણા- વર – દંડ – મંડિત કરા,યા શ્વેત પદ્માસના, !!
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા – વંદિતા !
સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ: શેષ જાડ્યાપહા !!
*****
25.લક્ષ્મી શ્લોકઃ
લક્ષ્મીં ક્ષીરસમુદ્ર રાજ તનયાં શ્રીરંગ ધામેશ્વરીમ્ ।
દાસીભૂત સમસ્ત દેવ વનિતાં-લોઁકૈક દીપાંકુરામ્ ।
શ્રીમન્મંધ કટાક્ષ લબ્ધ વિભવ બ્રહ્મેંદ્ર ગંગાધરામ્ ।
ત્વાં ત્રૈલોક્યકુટુંબિનીં સરસિજાં-વંઁદે મુકુંદપ્રિયામ્ ॥
*****
26. દુર્ગા દેવી સ્તોત્રં:
સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ।
ભયેભ્યસ્તાહિ નો દેવિ દુર્ગાદેવિ નમોસ્તુતે ॥
*****
27. ત્રિપુરસુંદરી સ્તોત્રં:
ઓંકાર પંજર શુકીં ઉપનિષદુદ્યાન કેળિ કલકંઠીમ્ ।
આગમ વિપિન મયૂરીં આર્યાં અંતર્વિભાવયેદ્ગૌરીમ્ ॥
*****
28.દેવી શ્લોકઃ
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ॥
*****
29. વેંકટેશ્વર શ્લોકઃ
શ્રિયઃ કાંતાય કળ્યાણનિધયે નિધયેઽર્થિનામ્ ।
શ્રી વેંકટ નિવાસાય શ્રીનિવાસાય મંગળમ્ ॥
*****
30. દક્ષિણામૂર્તિ શ્લોકઃ
ગુરવે સર્વલોકાનાં ભિષજે ભવરોગિણામ્ ।
નિધયે સર્વવિદ્યાનાં દક્ષિણામૂર્તયે નમઃ ॥
*****
31. બૌદ્ધ પ્રાર્થન:
બુદ્ધં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ
*****
32.શાંતિ મંત્ર:
અસતોમા સદ્ગમયા ।
તમસોમા જ્યોતિર્ગમયા ।
મૃત્યોર્મા અમૃતંગમયા ।
ઓં શાંતિઃ શાંતિઃ શાંતિ:
*****
સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ ।
સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્ ॥
ઓં શાંતિઃ શાંતિઃ શાંતિઃ
*****
ઓં સર્વેષાં સ્વસ્તિર્ભવતુ,
સર્વેષાં શાંતિર્ભવતુ ।
સર્વેષાં પૂર્ણં ભવતુ,
સર્વેષાં મંગળં ભવતુ ।
ઓં શાંતિઃ શાંતિઃ શાંતિઃ
*****
ઓં સહનાવવતુ ।
સનૌ ભુનક્તુ ।
સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ઓં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
*****
33. સ્વસ્તિ મંત્રાઃ
સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયંતાં ન્યાયેન માર્ગેણ મહીં મહીશાઃ ।
ગોબ્રાહ્મણેભ્ય-શ્શુભમસ્તુ નિત્યંલોકા-સ્સમસ્તા-સ્સુખિનો ભવંતુ ॥
*****
કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની ।
દેશોયં ક્ષોભરહિતો બ્રાહ્મણાસ્સંતુ નિર્ભયાઃ ॥
*****
34. વિશેષ મંત્રાઃ
પંચાક્ષરી મંત્રં - ઓં નમશ્શિવાય અષ્ટાક્ષરી મંત્રં - ઓં નમો નારાયણાય દ્વાદશાક્ષરી મંત્રં
- ઓં નમો ભગવતે
વાસુદેવાય
*****