શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે
જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર,
વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં
અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે પર્ણપાતી ઋતુ
પણ ગણાય છે. તેના બે માસના સમયગાળામાં પ્રદેશભેદે વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે અને
વસંતઋતુમાં વૃક્ષો નવપલ્લવિત થઈ રહે છે. પોષ અને મહામાસમાં તેનો સમયગાળો રહે છે. ઉત્તર
ભારતમાં આ સમયગાળા દરમિયાન હિમવર્ષા ચાલુ રહે છે. શિયાળા-ઉનાળા વચ્ચેની આ સંક્રાંતઋતુ
દરમિયાન હવામાન મિશ્ર પ્રકારનું રહે છે.
આ ઋતુમાં મકરસંક્રાંતિનો મુખ્ય તહેવાર આવે છે, જેને સમગ્ર ભારતમાં
લોકો રંગેચંગે ઊજવે છે.
શરદ ઋતુ
દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે
અંતિમ સપ્ટેમ્બર,
ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન...
Read More
હેમંત ઋતુ
ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ . ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને
અનુલક્ષીને શિયાળો , ઉનાળો અને
ચોમાસુ ત્રણ...
Read More
વસંત ઋતુ
શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું
આહ્લાદક હવામાન ઊંચા
અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ...
Read More
ગ્રીષ્મ ઋતુ
વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને
યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના
સુધીના...
Read More
સ્વાતંત્ર્ય દિન
ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ.
૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની...
Read More
શ્લોક
અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી
જીવનના બોધપાઠ અને અભ્યાસ
શીખવનાર...
Read More
ગુરુ પૂર્ણિમા
અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી
જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર...
Read More
અષાઢી બીજ
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ
રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ કરોડો...
Read
More