Gujarati Calendar 2024

ગ્રીષ્મ ઋતુ

     વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના સુધીના સમયગાળાને ગ્રીષ્મ ઋતુ કહે છે. ખગોળશાસ્ત્ર અનુસાર દક્ષિણાયન આરંભદિન(21 જૂન)થી શરદ સંપાતદિન (23 સપ્ટેમ્બર) સુધીના વર્ષચતુર્થાંશને ગ્રીષ્મ ઋતુ કહે છે.

      ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાને કારણે પૃથ્વીપટ ઉપરનું તાપમાન ઊંચું જાય છે, હવાના દબાણમાં ઘટાડો થાય છે અને હવામાં ભેજનું પ્રમાણ વધે છે. ઉષ્ણ કટિબંધમાં મોસમી પવનો જોરદાર બને છે અને વર્ષા ઋતુના આગમન માટેની પૂર્વતૈયારી થાય છે.

Related Post

શિશિર ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...

Read More

વસંત ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ...

Read More

વર્ષા ઋતુ

દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદ...

Read More

શરદ ઋતુ

દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન...

Read More

More Post

શ્લોક

અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર...

Read More

ગુડી પડવા

ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ...

Read More

ભગવાન શ્રી પરશુરામ જયંતિ

શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ,...

Read More

ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ

અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ જ પંક્તિ ડો. આંબેડકર ના,...

Read More