ગુજરાતી કેલેન્ડર 2024 PDF અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન
આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો જોવા મળશે.
- આજના પંચાંગ
- દરરોજના ચોઘડીયા
- આજનું રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોની યાદી 2024
- જાહેર રજાઓની યાદી 2024
- આજની તિથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનું નક્ષત્ર
- આજની રાશી
- કુંડળી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- વર્ષ 2024 ના લગ્નના શુભ મુહુર્ત
- બેંકમાં આવતી રજાઓની યાદી
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી પંચાંગ 2024 | Gujarati Panchang 2024
ગુજરાતી કેલેન્ડર 2024 એપની વિશેષતાઓ નીચે મુજબ છે.
- આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ આપવામાં આવ્યું છે.
- તમે દરેક મહિનાના કેલેન્ડરના Image અને PDF તરીકે સેવ કરી શકો છો.
- જેમાં વર્ષ 2024 રાશીફળ આપવામાં આવ્યું છે.
- તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 (Tithi Toran Gujarati Calendar 2024) માં દૈનિક સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય આપવામાં આવ્યો છે.
- આ કેલેન્ડરમાં દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામાં આવેલ છે.
- દૈનિક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
- આ એપ્લિકેશન 2024ની જાહેર રજાઓની યાદી તથા તારીખો આપવામાં આવી છે.
- બેંક રજાઓની યાદી આપવામાં આવી છે.
- આજની ઘડિયાળ અને આજના મુહૂર્ત પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યા છે.
- જેમાં ધર્મના તહેવારોની યાદી આપવામાં આવી છે.
- તમે NEXT બટન વડે મહિનો બદલી શકો છો.
- દર મહિને Zoom In / Zoom Out સુવિધા આપવામાં આવે છે.
- મહાલક્ષ્મી કેલેન્ડર 2024 ગુજરાતીમાં (Mahalaxmi calendar 2024 in Gujarati)
જાન્યુઆરી 2024 ના તહેવારો અને મહત્વના દિવસો | January 2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં જાન્યુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-January–2024 | સોમવાર | માગશર વદ પાંચમ | ખ્રિસ્તી નૂતન વર્ષ |
4-January–2024 | ગુરુવાર | માગશર વદ આઠમ | કાલાષ્ટમી |
7-January–2024 | રવિવાર | માગશર વદ અગિયારશ | સફલા એકાદશી |
11-January–2024 | ગુરુવાર | માગશર વદ અમાસ | અમાવસ્યા |
12-January–2024 | શુક્રવાર | પોષ સુદ પડવો | ચંદ્રદર્શન |
13-January–2024 | શનિવાર | પોષ સુદ બીજ | બેન્ક હોલીડે |
15-January–2024 | સોમવાર | પોષ સુદ પાંચમ | મકરસંક્રાતિ, લોહરી, બેન્ક |
16-January–2024 | મંગળવાર | પોષ સુદ છઠ | વાસી ઉત્તરાયણ |
17-January–2024 | બુધવાર | પોષ સુદ સાતમ | ગુરુ ગોવિંદ સિંહ જયંતિ |
18-January–2024 | ગુરુવાર | પોષ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
21-January–2024 | રવિવાર | પોષ સુદ અગિયારશ | પોષ પુત્રદા એકાદશી |
23-January–2024 | મંગળવાર | પોષ સુદ તેરસ | સુભાષ ચંદ્ર બોઝ જયંતી |
25-January–2024 | ગુરુવાર | પોષ સુદ પુનમ | માઘસ્નાન પ્રારંભ, પૂર્ણિ |
26-January–2024 | શુક્રવાર | પોષ વદ પડવો | પ્રજસત્તાક દિન |
27-January–2024 | શનિવાર | પોષ વદ બીજ | બેન્ક હોલીડે |
ફ્રેબુઆરી- 2024 ના તહેવારો અને મહત્વના દિવસો | February 2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં ફેબ્રુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
2-February-2024 | શુક્રવાર | પોષ વદ સાતમ | કાલાષ્ટમી, સ્વામી વિવેકાનંદ જયંતિ |
6-February-2024 | મંગળવાર | પોષ વદ અગિયારશ | ષટતિલા એકાદશી |
9-February-2024 | શુક્રવાર | પોષ વદ ચૌદશ | અમાવસ્યા |
10-February-2024 | શનિવાર | પોષ વદ પડવો | બેન્ક હોલીડે |
11-February-2024 | રવિવાર | મહા સુદ બીજ | ચંદ્રદર્શન |
13-February-2024 | મંગળવાર | મહા સુદ ચોથ | ગણેશ જયંતિ |
14-February-2024 | બુધવાર | મહા સુદ પાંચમ | વસંત પંચમી |
17-February-2024 | શનિવાર | મહા સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
20-February-2024 | મંગળવાર | મહા સુદ અગિયારશ | જયા એકાદશી |
22-February-2024 | ગુરુવાર | મહા સુદ તેરસ | વિશ્વકર્મા જયંતિ |
24-February-2024 | શનિવાર | મહા સુદ પુનમ | માઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા, બેન્ક હોલીડે |
માર્ચ-2024 ના તહેવારો અને મહત્વના દિવસો | March-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં માર્ચ-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
3-March-2024 | રવિવાર | મહા વદ સાતમ | કાલાષ્ટમી |
6-March-2024 | બુધવાર | મહા વદ અગિયારશ | વિજયા એકાદશી |
8-March-2024 | શુક્રવાર | મહા વદ તેરસ | મહાશિવરાત્રી |
9-March-2024 | શનિવાર | મહા વદ ચૌદશ | બેન્ક હોલીડે |
10-March-2024 | રવિવાર | મહા વદ અમાસ | અમાવસ્યા |
11-March-2024 | સોમવાર | ફાગણ સુદ પડવો | ચંદ્રદર્શન |
17-March-2024 | રવિવાર | ફાગણ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
20-March-2024 | બુધવાર | ફાગણ સુદ અગિયારશ | આમલકી એકાદશી |
23-March-2024 | શનિવાર | ફાગણ સુદ તેરસ | બેન્ક હોલીડે |
24-March-2024 | રવિવાર | ફાગણ સુદ ચૌદશ | હોલિકા દહન |
25-March-2024 | સોમવાર | ફાગણ સુદ પુનમ | ધુળેટી, પૂર્ણિમા, ચંદ્રગ્રહણ |
એપ્રિલ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | April-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપમાં એપ્રિલ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-April-2024 | સોમવાર | ફાગણ વદ સાતમ | શીતળા સાતમ |
2-April-2024 | મંગળવાર | ફાગણ વદ આઠમ | કાલાષ્ટમી |
5-April-2024 | શુક્રવાર | ફાગણ વદ અગિયારશ | પાપમોચની એકાદશી |
8-April-2024 | સોમવાર | ફાગણ વદ અમાસ | ચૈત્ર અમાવસ્યા, સોમવતી અમાસ, સૂર્યગ્રહણ |
9-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ પડવો | ગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચંદ્રદર્શન |
10-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ બીજ | રમઝાન, ઈદ, ચેટીચાંદ, બેન્ક હોલીડે |
11-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ ત્રીજ | ગૌરીપૂજા |
13-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ પાંચમ | બેન્ક હોલીડે |
14-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ છઠ | ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ |
16-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
17-April-2024 | મંગળવાર | ચૈત્ર સુદ નોમ | શ્રી રામનવમી |
મે-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | May-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપમાં મે-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-May-2024 | બુધવાર | ચૈત્ર વદ આઠમ | ગુજરાત સ્થાપના દિવસ, કાલાષ્ટમી |
4-May-2024 | શનિવાર | ચૈત્ર વદ અગિયારશ | વરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ |
8-May-2024 | બુધવાર | ચૈત્ર વદ અમાસ | અમાવસ્યા |
9-May-2024 | ગુરુવાર | વૈશાખ સુદ પડવો | ચંદ્રદર્શન |
10-May-2024 | શુક્રવાર | વૈશાખ સુદ ત્રીજ | અખાત્રીજ, અક્ષય તૃતીયા, શ્રી પરશુરામ જયંતિ |
11-May-2024 | શનિવાર | વૈશાખ સુદ ચોથ | બેન્ક હોલીડે |
12-May-2024 | રવિવાર | વૈશાખ સુદ પાંચમ | શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ |
14-May-2024 | મંગળવાર | વૈશાખ સુદ સાતમ | ગંગા પૂજન |
15-May-2024 | બુધવાર | વૈશાખ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
19-May-2024 | રવિવાર | વૈશાખ સુદ અગિયારશ | મોહિની એકાદશી |
21-May-2024 | મંગળવાર | વૈશાખ સુદ તેરસ | નૃસિંહ જયંતિ |
જૂન-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | June-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં જૂન-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
2-June-2024 | રવિવાર | વૈશાખ વદ અગિયારશ | અપરા એકાદશી |
6-June-2024 | ગુરુવાર | વૈશાખ વદ અમાસ | વટસાવિત્રી વ્રત, અમાવસ્યા |
7-June-2024 | શુક્રવાર | જેઠ સુદ પડવો | ચંદ્રદર્શન |
8-June-2024 | શનિવાર | જેઠ સુદ બીજ | બેન્ક હોલીડે |
14-June-2024 | શુક્રવાર | જેઠ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
16-June-2024 | રવિવાર | જેઠ સુદ દશમ | ગંગા દશેરા |
17-June-2024 | સોમવાર | જેઠ સુદ અગિયારશ | બકરી,ઈદ, ગાયત્રી જયંતિ |
18-June-2024 | મંગળવાર | જેઠ સુદ અગિયારશ | ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી |
22-June-2024 | શનિવાર | જેઠ સુદ પુનમ | પૂર્ણિમા, બેન્ક હોલીડે |
28-June-2024 | શુક્રવાર | જેઠ વદ સાતમ | કાલાષ્ટમી |
જુલાઈ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | July-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં જુલાઈ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
2-July-2024 | રવિવાર | જેઠ વદ અગિયારશ | યોગિની એકાદશી |
5-July-2024 | ગુરુવાર | જેઠ વદ અમાસ | અમાવસ્યા |
7-July-2024 | શુક્રવાર | અષાઢ સુદ બીજ | ભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન |
13-July-2024 | શનિવાર | અષાઢ સુદ સાતમ | બેન્ક હોલીડે |
14-July-2024 | શુક્રવાર | અષાઢ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
17-July-2024 | રવિવાર | અષાઢ સુદ અગિયારશ | દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ |
18-July-2024 | સોમવાર | અષાઢ સુદ બારસ | જયા પાર્વતી વ્રત |
20-July-2024 | મંગળવાર | અષાઢ સુદ ચૌદશ | કોકિલા વ્રત |
21-July-2024 | શનિવાર | અષાઢ સુદ પુનમ | ગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન |
27-July-2024 | શુક્રવાર | અષાઢ વદ સાતમ | બેન્ક હોલીડે |
ઓગષ્ટ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | August-2024 Gujarati Calendar
આ એપ્લિકેશનમાં ઓગષ્ટ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
4-August-2024 | રવિવાર | અષાઢ વદ અમાસ | હરિયાળી અમાસ, દિવસો, અમાવસ્યા |
5-August-2024 | સોમવાર | શ્રાવણ સુદ પડવો | ચંદ્રદર્શન |
6-August-2024 | મંગળવાર | શ્રાવણ સુદ બીજ | મંગળા ગૌરી વ્રત |
9-August-2024 | શુક્રવાર | શ્રાવણ સુદ પાંચમ | નાગપાંચમ |
10-August-2024 | શનિવાર | શ્રાવણ સુદ છઠ | બેન્ક હોલીડે |
11-August-2024 | રવિવાર | શ્રાવણ સુદ સાતમ | તુલસીદાસ જયંતિ |
13-August-2024 | મંગળવાર | શ્રાવણ સુદ આઠમ | દુર્ગાષ્ટમી |
15-August-2024 | ગુરુવાર | શ્રાવણ સુદ દશમ | સ્વતંત્રતા દિવસ, પારસી નૂતન વર્ષ |
16-August-2024 | શુક્રવાર | શ્રાવણ સુદ અગિયારશ | શ્રાવણ પુત્રદા એકાદશી, શાકવ્રત સમાપ્ત |
19-August-2024 | સોમવાર | શ્રાવણ સુદ પુનમ | રક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા |
23-August-2024 | શુક્રવાર | શ્રાવણ વદ ચોથ | બોળચોથ |
24-August-2024 | શનિવાર | શ્રાવણ વદ પાંચમ | રાંધણ છઠ, બેન્ક હોલીડે |
25-August-2024 | રવિવાર | શ્રાવણ વદ સાતમ | શીતળા સાતમ |
26-August-2024 | સોમવાર | શ્રાવણ વદ આઠમ | શ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, કાલાષ્ટમી |
27-August-2024 | મંગળવાર | શ્રાવણ વદ નોમ | નંદ મહોત્સવ |
29-August-2024 | ગુરુવાર | શ્રાવણ વદ અગિયારશ | અજા એકાદશી |
સપ્ટેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | September-2024 Gujarati Calendar
આ એપ્લિકેશનમાં સપ્ટેમ્બર-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
2-સપ્ટેમ્બર-૨૦૨૪ | સોમવાર | શ્રાવણ વદ અમાસ | ભાદ્રપદ અમાસ, અમાવસ્યા |
4-સપ્ટેમ્બર-૨૦૨૪ | બુધવાર | ભાદરવો સુદ પડવો | મહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન |
5-સપ્ટેમ્બર-૨૦૨૪ | ગુરુવાર | ભાદરવો સુદ બીજ | વરાહ જયંતિ |
6-સપ્ટેમ્બર-૨૦૨૪ | શુક્રવાર | ભાદરવો સુદ ત્રીજ | કેવડા ત્રીજ |
7-સપ્ટેમ્બર-૨૦૨૪ | શનિવાર | ભાદરવો સુદ ચોથ | ગણેશ ચતુર્થી, સંવત્સરી |
8-સપ્ટેમ્બર-૨૦૨૪ | રવિવાર | ભાદરવો સુદ પાંચમ | ઋષિ પાંચમ |
11-સપ્ટેમ્બર-૨૦૨૪ | બુધવાર | ભાદરવો સુદ આઠમ | દુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત |
14-સપ્ટેમ્બર-૨૦૨૪ | શનિવાર | ભાદરવો સુદ અગિયારશ | વામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે |
15-સપ્ટેમ્બર-૨૦૨૪ | રવિવાર | ભાદરવો સુદ બારસ | ઓણમ |
16-સપ્ટેમ્બર-૨૦૨૪ | સોમવાર | ભાદરવો સુદ તેરસ | ઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા |
17-સપ્ટેમ્બર-૨૦૨૪ | મંગળવાર | ભાદરવો સુદ ચૌદશ | ગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી |
18-સપ્ટેમ્બર-૨૦૨૪ | બુધવાર | ભાદરવો સુદ પુનમ | ભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ |
19-સપ્ટેમ્બર-૨૦૨૪ | ગુરુવાર | ભાદરવો વદ બીજ | બીજનું શ્રાદ્ધ |
20-સપ્ટેમ્બર-૨૦૨૪ | શુક્રવાર | ભાદરવો વદ ત્રીજ | ત્રીજનું શ્રાદ્ધ |
21-સપ્ટેમ્બર-૨૦૨૪ | શનિવાર | ભાદરવો વદ ચોથ | ઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ |
22-સપ્ટેમ્બર-૨૦૨૪ | રવિવાર | ભાદરવો વદ પાંચમ | પાંચમનું શ્રાદ્ધ |
23-સપ્ટેમ્બર-૨૦૨૪ | સોમવાર | ભાદરવો વદ છઠ | છઠ અને સાતમનું શ્રાદ્ધ |
24-સપ્ટેમ્બર-૨૦૨૪ | મંગળવાર | ભાદરવો વદ સાતમ | આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી |
25-સપ્ટેમ્બર-૨૦૨૪ | બુધવાર | ભાદરવો વદ આઠમ | નોમનું શ્રાદ્ધ |
26-સપ્ટેમ્બર-૨૦૨૪ | ગુરુવાર | ભાદરવો વદ નોમ | દશમનું શ્રાદ્ધ |
27-સપ્ટેમ્બર-૨૦૨૪ | શુક્રવાર | ભાદરવો વદ દશમ | એકાદશીનું શ્રાદ્ધ |
28-સપ્ટેમ્બર-૨૦૨૪ | શનિવાર | ભાદરવો વદ અગિયારશ | ઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે |
29-સપ્ટેમ્બર-૨૦૨૪ | રવિવાર | ભાદરવો વદ બારસ | બારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ |
30-સપ્ટેમ્બર-૨૦૨૪ | સોમવાર | ભાદરવો વદ તેરસ | તેરસનું શ્રાદ્ધ |
ઓક્ટોબર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | October-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં ઓક્ટોબર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-October-2024 | મંગળવાર | ભાદરવો વદ ચૌદશ | ચૌદસનું શ્રાદ્ધ |
2-October-2024 | બુધવાર | ભાદરવો વદ અમાસ | ગાંધી જયંતિ, અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા, સૂર્યગ્રહણ |
3-October-2024 | ગુરુવાર | આસો સુદ પડવો | નવરાત્રી પ્રારંભ |
4-October-2024 | શુક્રવાર | આસો સુદ બીજ | ચંદ્રદર્શન |
9-October-2024 | બુધવાર | આસો સુદ છઠ | સરસ્વતી આવાહન |
10-October-2024 | ગુરુવાર | આસો સુદ સાતમ | સરસ્વતી પૂજા |
11-October-2024 | શુક્રવાર | આસો સુદ આઠમ | મહા નવમી, દુર્ગાષ્ટમી |
12-October-2024 | શનિવાર | આસો સુદ નોમ | દશેરા, વિજ્યા દશમી, બેન્ક હોલીડે |
14-October-2024 | સોમવાર | આસો સુદ બારસ | પાશાંકુશ એકાદશી |
17-October-2024 | ગુરુવાર | આસો સુદ પુનમ | શરદ પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ |
20-October-2024 | રવિવાર | આસો વદ ત્રીજ | કડવા ચોથ |
24-October-2024 | ગુરુવાર | આસો વદ આઠમ | કાલાષ્ટમી |
26-October-2024 | શનિવાર | આસો વદ દશમ | બેન્ક હોલીડે |
28-October-2024 | સોમવાર | આસો વદ બારસ | રમા એકાદશી, વાઘ બારસ |
29-October-2024 | મંગળવાર | આસો વદ તેરસ | ધનતેરસ |
31-October-2024 | ગુરુવાર | આસો વદ ચૌદશ | કાળી ચૌદશ, હનુમાન પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ |
નવેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | November-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં નવેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-November-2024 | શુક્રવાર | આસો વદ અમાસ | દિવાળી (દીપાવલી), લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, અમાવાસ્યા |
2-November-2024 | શનિવાર | કારતક સુદ પડવો | નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081), ચંદ્ર દર્શન |
3-November-2024 | રવિવાર | કારતક સુદ બીજ | ભાઈ બીજ |
6-November-2024 | બુધવાર | કારતક સુદ પાંચમ | લાભ પાંચમ |
7-November-2024 | ગુરુવાર | કારતક સુદ છઠ | છઠ પૂજા |
8-November-2024 | શુક્રવાર | કારતક સુદ સાતમ | શ્રી જલારામ જયંતિ |
9-November-2024 | શનિવાર | કારતક સુદ આઠમ | દુર્ગાષ્ટમી, બેન્ક હોલીડે |
10-November-2024 | રવિવાર | કારતક સુદ નોમ | અક્ષય નવમી |
12-November-2024 | મંગળવાર | કારતક સુદ અગિયારશ | દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી |
13-November-2024 | બુધવાર | કારતક સુદ બારસ | તુલસી વિવાહ |
14-November-2024 | ગુરુવાર | કારતક સુદ તેરસ | જવાહરલાલ નહેરુ જયંતિ |
15-November-2024 | શુક્રવાર | કારતક સુદ પુનમ | દેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ |
22-November-2024 | શુક્રવાર | કારતક વદ સાતમ | કાળભૈરવ જયંતિ |
23-November-2024 | શનિવાર | કારતક વદ આઠમ | કાલાષ્ટમી, બેન્ક હોલીડે |
26-November-2024 | મંગળવાર | કારતક વદ અગિયારશ | ઉત્પન્ના એકાદશી |
ડિસેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | December-2024 Gujarati Calendar
આ મોબાઈલ એપ્લિકેશનમાં ડિસેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તિથી | તહેવારનું નામ |
1-ડિસેમ્બર-૨૦૨૪ | રવિવાર | કારતક વદ અમાસ | અમાવસ્યા |
2-ડિસેમ્બર-૨૦૨૪ | સોમવાર | માગશર સુદ પડવો | ચંદ્રદર્શન |
8-ડિસેમ્બર-૨૦૨૪ | રવિવાર | માગશર સુદ સાતમ | દુર્ગાષ્ટમી |
11-ડિસેમ્બર-૨૦૨૪ | બુધવાર | માગશર સુદ અગિયારશ | શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી |
14-ડિસેમ્બર-૨૦૨૪ | શનિવાર | માગશર સુદ ચૌદશ | દત્તાત્રેય જયંતિ, બેન્ક હોલીડે |
15-ડિસેમ્બર-૨૦૨૪ | રવિવાર | માગશર સુદ પુનમ | પૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ |
22-ડિસેમ્બર-૨૦૨૪ | રવિવાર | માગશર વદ સાતમ | કાલાષ્ટમી |
25-ડિસેમ્બર-૨૦૨૪ | બુધવાર | માગશર વદ દશમ | નાતાલ, ક્રિસમસ |
26-ડિસેમ્બર-૨૦૨૪ | ગુરુવાર | માગશર વદ અગિયારશ | સફલા એકાદશી, બોક્સિંગ ડે |
28-ડિસેમ્બર-૨૦૨૪ | શનિવાર | માગશર વદ તેરસ | બેન્ક હોલીડે |
30-ડિસેમ્બર-૨૦૨૪ | સોમવાર | માગશર વદ અમાસ | અમાવસ્યા |
31-ડિસેમ્બર-૨૦૨૪ | મંગળવાર | પોષ સુદ પડવો | 31st ડિસેમ્બર |
સારાંશ
ઉપર આપવામાં આવેલી ગુજરાતી ભાષામાં વાર-તહેવાર, રજાઓ અનુસાર બનાવેલ ગુજરાતી કેલેન્ડર આપવામાં આવ્યું છે. જેના આધારે તમે કઈ તારીખે કયો તહેવાર, રજા, તિથિ કે વાર વગેરે માહિતી મેળવી શકશો. અહીં આપેલા કેલેન્ડરને અમે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી તમામ લોકો એકદમ સરળતાથી સમજી શકે.